________________
શ્રી શ્રેયાંસ જિન સ્તવન
[૩૮૩
જ્ઞાન અમાસ માહ માસની જી, આયુ રાશી લાખ; વર્ષા શ્રાવણ વદિ શિવ વર્માજી, ત્રીજ દિને ઈમ ભાખ રે. ભ૦ ૪ જિન કલ્યાણક દીઠડાં, ધન્ય ઉત્તમ નર નાર; પદમ કહે સફળ કર્યો છે, માનવને અવતાર રે. ભવિકા પ
(૪૯૬). શ્રી યાસ જિણંદની, અદભુતતા ન કહાય; મેહન. સંજમ ગ્રહી કેવલલહી, શૈલેશીયે સહાય. મેહન. શ્રી. ૧ શુષિર પૂરણથી હીનતા, એગ નિરોધને કાળ; મેહન. હાય ત્રિભાગ અવગાહના, વિઠંડી કર્મજંજાળ. મેહન શ્રી. ૨ વાચ્ય નહી સંડાણથી, તિણે અનિશ્ચિત સંડાણ; મેહન. પ્રદેશાંતર ફરજ્યા વિના, પામ્યા અગઠાણુ. મેહન. શ્રી. ૩ પ્રથમ સમય અનંતર કહ્યા, પછે પરંપર સિદ્ધ; મેહન. વેત્તા સવિ જગ ભાવને, પણ કઈ પથ્થ ન ગિદ્ધ. મોશ્રી ચિદાનંદ નિત ભેગ, સાદિ અનંત સ્વરૂપ; મેહન. જન્મ જરા મરણે કરી, નવિ પડવું ભવ કૂપ. મેહન શ્રી૫ મેહક્ષયી પણ તાહરા, ગુણ ગાવા સમથ્થ; મેહન પણ ક્યું શિશુ સાગર મવે, વિતરણ કરી નિજ હથ્થ. મેટ શ્રી. તિણે જિનવર ઉત્તમ પ્રતે, વિનતી કરીયે એહ; મેહન. નિજ પદ પ સેવક ભણી, દીજે શિવ સુખ જે. મેટ શ્રી૭
૧ જાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org