________________
૩૮૨ ]
૧૧૫ સ્તવન મંજૂષા
શ્રી શ્રેયાંસ જિદની રે, સુરતિ સુંદર દેખી;લાગી મોહનરે, મધુકર મા માલતી રે, બીજા રૂખ ઉવેખી. લાગી. ૧ આવળ ફૂલ મ્યું ફૂટડાં રે, નહિ ગુણ પરિમલ લેશલાગી. વેશ બનાવે દેવને રે, તિહાં પ્રેમ નિવેશ. લાગી ૨ બેપરવાહિ પદમાસને રે,મુખ શશિ સહજ પ્રસન્ન લાગી, નયન પીયૂષ કચેલડારે, વિષય વિકાર પ્રસન્ન. લાગી.૩ રાગદ્વેષ વિણ એકલે રે, ખડગીશંગ ઉપમાન લાગી, વિહુ પિતા વિષ્ણુ માવડી રે,
વિષ્ણુમાં વ્યાપી ગ્યાન.લાગી૦૪ સૂતાં જાગતાં ઉઠતાં રે, ચાલતાં કરતાં કામ; લાગી. બેલતાં બેસતાં સાંભળે રે,માવિજય જિન નામ.લાગી.
શ્રી પદ્મવિજયજી કૃત
(૪૫) છવીસ સહસ લખ છાસઠેજી, વરસ સે સાગર એક; ઉણુ કેડિ સાગરતણું જી, શ્રેયાંસ અંતર છેક રે. ભવિકા વંદે શ્રીજિનરાજ, તમે સારો આતમ કાજ રે. ૧ જેઠ વદિ છદ્ધિ દિનેજી, ફાગુણ વદિમાં રે જોય; બારસને દિને જનમીયાજી, કંચન વરણ હાય રે. ભવિકા ૨ એંશી ધનુષ કાયા કહી, જાસ સુગંધી રે શ્વાસ; ફાગુણ વદિ તેરસે ગ્રહેજી, સંયમ સુખ આવાસ રે. ભવિકા. ૩ ૧ઝાડ. ૨ સુગંધી, વાસ. ૩ ચંદ્રમા. ૪ અમૃત પગે ડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org