SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪] ૧૧૫૧ સ્તવન મંજુષા શ્રી વિજયલક્ષ્મીસરીજી કૃત (૪૭) શ્રી શ્રેયાંસ જિનરાજજી રે, ચિદાનંદ ભગવાન; ત્રિણકાળના શેયને રે, જાણે અનંતે જ્ઞાન. જિનેસર તું પ્રભુ જગદાધાર, તું હિ જગ હિતકાર. જિનેસર૦ ૧ ધર્માદિક સહુ દ્રવ્યના રે, ગુણપર્યાય સમેત; નિત્યાનિત્ય તસુ ધમ્મને રે, જ્ઞાયકતા નિજ ખેત. જિનેસર૦૨ છતિ પર્યાય જે જ્ઞાનનાં રે, તે તે નવિ બદલાય; વર્તાના નવનવ યની , સમય અતિ સવિ જણાય. જિનેસર૦૩ સામાન્ય સ્વભાવ શેયને રે, સામાન્ચે સવિ દેખંત; સમયાંતર દર્શન મુખ્યતા રે, પ્રગટે તાહેરે અનંત. જિનેસર૦૪ ગુણપર્યાય નિજ ધર્મમેં રે, સદા પ્રવર્તન તંત; પર પરિ રમણ તે નવિ ગ્રહે રે, તે માટે ચરણે અનંત.જિનેસર૦૫ જ્ઞાનાદિક નિજ ગુણ તણી રે, ભેગશક્તિ અસમાસ; તેહ જ વીય અનંતતા રે, અનંત ચઉક્ત ઈમ ખાસ જિનેસર૦૬ માહરી પણ એહવી અનંતતારે, ૫ર વિભાવે સંસક્ત. આવિર્ભાવ પણ હોવે રે, શ્રી શ્રેયાંસ પ્રસક્ત. જિનેસર૦૭ પ્રભુ ગુણરંગી ચેતના રે, પદય સુનિદાન; સિભાગ્યલક્ષ્મી સૂરી સંપજે રે, સુયશ સમાધિ અસમાન. ૮ શ્રી ભાણુવિજયજી કૃત. (૪૮) શ્રી શ્રેયાંસજી ૨ વિનતી અમતણીજી, મા તુમેર પ્રાણ આધાર હે; અમ મનની વાત એ છે ઘણજી, એક વચને ર દાખું પ્રકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy