________________
શ્રી શ્રેયાંસ જિન સ્તવન
શ્રી ન્યાયસાગરજી કૃત ( ૪૯૦ )
૧
હાંરે સાહિબા શ્રેયાંસા, આપે। ને જિનવરીયા સુખ ભરપૂર; હાંરે મુજ માનસ હુંસા, હાંરે મુનિ કુળ અવત`સા. હાંરે ટાળે ભવ સંસા હાંરે સાહિબા શ્રેયાંસા. તુંદ્ધિ સકળ અકળ પણ તુદ્ધિ, તુજ ક કળા નવે લાગી રે, સા૦ તુંહિ સગુણ નિર્ગુણુ વર તુંદ્ધિ, તું અન ́ત કેવળના ભાગી રે. તુંહિ સ્થૂલ સૂક્ષ્મ પણ તુંહિ, તું જ ચિદાનંદ મતિ જાગી રે. સા॰ વ્યક્તરૂપે અવ્યક્ત નગીના, તું સદાનંદ વૈરાગી રે. સા મ તું સવર્ણ પણ વણુ વિવર્જિત, લઘુ ગુરૂતાના ત્યાગી રે. સા૦૬ નિત્ય સનાતન બ્રહ્મ સરૂપી, પ્રભુ ન્યાય નિપુણ સેાભાગી રે. સા
સા
(૪૯૧) શ્રેયાંસ જિણંદ ઇગ્યારમા, તેહ શ્વે મુજ લાગ્યું મન્ન રે; તે અળગું કદીયે નિવ રહે, જિમ ભાત મટેળે વન્ત રે. શ્રેયાંસ. ૧ પ્રભુ નિરાગી જાણી કરી, મે જોડયુ' એક‘ગ રે; હવે એક રૂપ જે એ હાયે, એતલે અમે નાહ્યા ગંગ રે,
શુભ ધ્યાનનાં ગંગ તરગ રે.
શ્રેયાંસ૦ ૨
વિષ્ણુભૂષ વિષ્ણુ માવડી, નંદન ગુણમણ ખાણી રે; એકલમલ્લના ઉપમાનથી, ખડગીનું લંબન જાણી રે. શ્રેયાંસ૦ ૩ જાયે તે રગ પતગ રે; હાયે સહજ અભ`ગ રે. શ્રેયાંસ. ૪
પ્રભુ ચેાળ રંગ નવિ ઉતરે, આછા કાચા બહુ કરે, ગિફ્
[ ૩૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org