________________
૩૮૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
માં
*
*
*
*
*
*
ઈમ જાણી નિજ દાસને, નિજ સમ ગુણ કીજે નાથ રે; એતી ન્યાયસાગર વિનતી, તારે મુજને ગ્રહી હાથરે. શ્રેયાં૦પ
શ્રી માનવિજયજી કૃત
શ્રી શ્રેયાંસ જિણંદ ઘનાઘન ગહગહ્યોરે, ઘના વૃક્ષ અશોકની છાયા સુભર છાઈ રહ્યો છે; સુભ૦ ભામંડળની ઝલક ઝબુકે વિજળી રે, ઝલક ઉન્નત ગઢ તિગ ઇદ્ર ધનુષ શેભા મિલિરે. ધનુo દેવદુંદુભિને નાદ ગુહિર ગાજે ઘણું રે, ગુહિ. ભાવિક જનનાં નાટિક મોર કીડા ભણું રે; મોર૦ ચામર કેરી હાર ચલંતી બગ તતીરે, ચલંતી. દેશના સરસ સુધારસ વરસે જિનપતિ રે. વર૦ સમકિત ચાતક વૃદ તૃપતિ પામે તિહાં રે, ૫૦ સકળ કષાય દાવાનળ શાંતિ હુઈ જિહાં રે; શાંતિ જન ચિત્તવૃત્તિ સુભુમિત્રે હાલી થઈ રહી રે, હાલી, તિણે રેમાંચ અંકુર વતી કાયા લહી રે. વતી શ્રમણ કૃષી બળ સજજ યે તવ ઉજમા રે, હવે ગુણવંત જન મન ક્ષેત્ર સમારે સંયમી રે; સમાઇ કરતા બીજાધાન, સુધાન નિપાવતા રે, સુધારા જેણે જગના લેક રહે સવિ જીવતા રે. સવિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org