________________
૩૭૮ ]
૧૧પ૧ સ્તવન મન્તુષા
રાણી શ્રીવિષ્ણું સહિયાં જનમીએ, રાજા શ્રીવિષ્ણુ તણેા કુળભાણુ; લઇન તે ખડગી હિયાં જેને,વાલ્હે તે જિનવર જગના માણુ.૪ લાગી હે સહિયાં પૂરણ પ્રીતડી,મુખડાથી તે તેા ન કહેવાય;મ્હારે રગે હે સદ્ભિયાં જિનને વઢતાં,પ્રેમે હે કાંતિવિજય સુખ થાય.પ
શ્રી રામવિજયજી કૃત ( ૪૮૯)
તારક બિરૂદ સુણી કરી, ' આવી ઊભા
દરબાર;
શ્રી શ્રેયાંસ સાહિમા. પ્રભુ ઘણી તાણ ન કીજી એ, મુજ ઉતારા પાર. શ્રી શ્રેયાંસ૦ ૧ કાળાદિક દૂષણ દાખતાં, દાતાર પણુ' કિમ થાય; શ્રી શ્રેયાંસ૦ જો વિષ્ણુ અવલંબન તારીએ, તેા જગ સઘળા જશ ગાય. ૨ બાળકને સમજાવવા, કહેશે। ભેાળામણી વાત; શ્રી શ્રેયાંસ॰ પણ હુઠે કીધી મૂકીશ નહિં, વિષ્ણુ તારે ત્રિભુવન તાત. શ્રી ૩ જો મન તારણનું અછે, તે ઢીલ તણું શું કામ; શ્રી શ્રેયાંસ૦ ચાતક નિરમુખ ક્રૂખણે, થઇ મેઘ ઘટા જગ શ્યામ. શ્રી ૪ તુજ દરશણુથી તાતુર, હું કહેવાણા જગ માંહે; શ્રી શ્રેયાંસ૦ હવે મુજ કુણ લેાપી શકે, અળિયાની ઝાલી ખાંડે. શ્રી પ્ વિષ્ણુ કુમર વાલે સરૂ, પ્રભુ સિ'હપુરીના રાય; શ્રી શ્રેયાંસ૦ લાખ ચેારાસી વરસનું, પ્રભુ પાળ્યું. પૂરણુ આય. શ્રી ધનુષ એ‘શી તનુ શેાભતું, ખડગી લંછન જગદીશ. શ્રી શ્રેયાંસ॰ હરખ ધરીને વિનવું, શ્રી સુમતિવિજે કવિ શીશ. શ્રી ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org