________________
શ્રી શ્રેયાંસ જિન સ્તવન
[ ૩૭૭
સહસ રાશી મુનિવરા રે, ત્રણ સહસ લખ એક પ્રભુજીની વર સાહણ રે, અદ્દભુત વિનય વિવેક છે. જિન. ૪ સુર મનુજેવર માનવી રે, સેવે પય અરવિંદ શ્રી નવિજય સુ શીશને રે, એ પ્રભુ સુરતરૂ કંદ રે. જિન, ૫
શ્રી વિનયવિજયજી કૃત.
(૪૮૭) વંદુ જિન શ્રેયાંસ,હંસ તણી પરિ; મુનિજન મન કમલે રમેં.૧ મુજ મન તરૂઅર છાંહ, સ્વામી અનુસરો
જનમ સફળ માહેર કરીએ. ૨ વિષ્ણુ નરેસર વંશ,ધા તણું પરે, જેણે કીધે જગે ગાજતોએ.૩ નિસુણ વયણ મુજ તાત,હું ભમીયો ઘણું ભવસાયરના પુરમાંએ.૪ હવે નિજ પાસે રાખ દાખો શુભમતિ વિનય કરે ઈમ વિનતીએ પણ
શ્રી કાંતિવિજયજી ત
(૪૮૮) મનડું તે સહિયાં મેરૂં મહિયું, દેખીને જિનવર શ્રી શ્રેયાં; મહારે આંગણે ઈહિ સહિયાં આંબે મેરિઓ. ભાવઠ ભાંગી સહિયાં મેરડી, પ્રગટ્યાં છે પુન્યના રૂડા અંશ. દુધે તે ગૂઠા સહિયાં મેહુલા, ફલી છે આંગણે મેહનવેલમ્હારે અમિચર્યું સિંચ્યા સહિયાં નયણલાં, વધતિ છે અમચે ઘરરંગરેલ. સાચા એ સાહિબ સહિયાં સેવતાં,મનડાનાં દેયે રૂડા કડકમ્હારે જતાં ન દીસે સહિયાં એહ, બીજે નહિ જગમાં એહની જેડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org