SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬] ૧૧૫૧ સ્તવન મંજુષા (૪૮૫) શ્રેયાંસ જિણેસર દાતાજી, સાહિબ સાંભળે; તુભૈ જગમાં અતિ વિખ્યાતાજી, સાહિબ સાંભળે. માગ્યું દેતાં તે કિશું વિમાસોજી, સાહિબ સાંભળે; મુજ મનમાં એહ તમાજી, સાહિબ સાંભળો. તુહુ દેતાં સવિ દેવાયેજી, સાહિબ સાંભળે; તે અજર કર્યો છ્યું થાયે, સાહિબ સાંભળે. યશ પૂરણ કિમ લહિરેજી, સાહિબ સાંભળો; જે અજર કરીને દીજેજી, સાહિબ સાંભળો. જે અધિકુ દ્યો તો દેજોજી, સાહિબ સાંભળે; રસેવક કરી ચિત્ત ધરજી , સાહિબ સાંભળો. જશ કહે તુમ્હ પદ સેવાઓ, સાહિબ સાંભળો. તે મુજ સુરતરૂ ફળ મેવાજી, સાહિબ સાંભળો. ૩ સિંહપુરી નયરી ભલી રે, વિષ્ણુ નૃપતિ જસ તાત; માતા વિષ્ણુ મહાસતી ,લીજે નામ પ્રભાતે રે. જિન ગુણ ગાઇ.૧ શ્રી શ્રેયાંસ જિનેસરૂ રે, કનકવરણ સુચિ કાય; લાખ ચોરાશી વરસનું રે, પાળે પ્રભુ નિજ આ રે. જિન ૨ એક સહસશું વ્રત લીયે રે, અસિય ધનુષ તનુ માન; ખડગી લંછન શિવ લહે રે, સમેતશિખર શુભ ધ્યાન રે. જિન૦૩ ૧ હરકત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy