________________
શ્રી શ્રેયાંસ જિન સ્તવન
[ ૩૭૫
-
-
-
- www
-
-
-
-
- -
-
u*
*
*
મુજ સરીખા છે તાહરે, સેવકની હો બહુ કડાકડ તે; પણ જે સુનજરે નિરખીઓ, કિમ દીજે હે પ્રભુ તેહને છેડત. ૨ મુજને હેજ છે અતિ ઘણું, પ્રભુ તુમથી હે જાણું નિરધાર તે; તે તું નિપટ નિરાગીઓ, હું રાગી હો એ વચન વિચાર તા. ૩ વળી હાનુ મન મોહરું, હું તો રાખું હો તુમને તે માંહિ તો; હું રાગી પ્રભુ તારે, એકાંગી હે રહી પ્રભુ બાંહિ તો. શ્રી નિપુણે નવિ ઉવેખીએ, પિતા વટ હે ઈમ નેહે સ્વામિ તે જ્ઞાનવિમલ પ્રભુ શું કરે વિહુ અંતર હે સેવક એક તાન તો. ૫
શ્રી યશોવિજયજી કૃત
(૪૮ ) તમે બહુ મિત્ર સાહિબા, માહરે તે મન એક; તુમ વિણ બીજોરે નવિ ગમે, એ મુજ મોટી રે ટેક.
શ્રી શ્રેયાંસ કૃપા કરે. ૧ મન રાખે તમે સવિ તણાં, પણ કિહાંએ મલી જાઓ, લલચાવો લખ લોકને, સાથી સહજ ન થાઓ. શ્રી શ્રેયાંસ) ૨ રાગ ભરે જન મન રહ્યો, પણ ત્રિહું કાળ વિરાગ; ચિત્ત તુમારે જે સમુદ્રને, કોય ન પામેરે તાગ. શ્રી શ્રેયાંસ૩ એહવા શું ચિત્ત મેળ, કેળવ્યું પહેલાં ન કોઇ; સેવક નિપટ અબૂઝ છે, નિરવહેશે તમે સાંઈ. શ્રી શ્રેયાંસ, ૪ નિરાગીશું રે કિમ મિલે, પણ મલવાને એકાંત; વાચક જશ કહે મુજ મિલ્ય, ભગતિ તે કામણ તંત.૧ શ્રીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org