________________
૩૭૪ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
* * *
* * * * *
* *
*
શ્રી મોહનવિજયજી કૃત.
(૪૮૨). શ્રેયાંસજિન સુણ સાહેબા રે, જિનજી દાસ તણી અરદાસ; દિલડે વસી રહ્યો, દૂર રહ્યાં જાણું નહિ રે, પ્રભુ તમારે પાસ. ૧ હાંરે મૃગને ક્યું મધુર આલાપ, દિ. મેરને પીંછ કલાપ; દૂર રહ્યા જાણે નહીં રે, પ્રભુ તમારે પાસ. દિલ, જળ થળ મહિયલ જેવતાં રે, જિ. ચિંતામણી ચઢયે હાથ; ઉણમ શી હવે માહરે રે, જિ. નિરો નયણે નાથ. ૨ ચરણે તેને અવિલંબિયેં રે, જિ. જેથી સીઝે કામ; દિલ ફેકટ શું ફેરે તિહાં રે, જિ. પૂછે નહિ પિણ નામ. દિલ૦ ૩ કુડો કલિયુગ છોડીને રે, જિ. આપ રહ્યા એકાંત, દિલ આપડું રાખે ઘણા રે, જિ. પર રાખે તે સંત. દિલ૦ ૪ દેવ ઘણું મેં દેખિયા રે, જિ. આડંબર પટરાય; દિલ નિગય નહિ પણ સોડથી રે, જિ. આઘા પસારે પાય. દિલ૦ ૫ સેવકને જે નિવાજી રે, જિ. તે તિહાં ગ્યાનેં જાય; દિલ, નિપટ નિરાગી દેવતાં રે, જિ. સ્વમીપણું કિમ થાય. ૬ મેં તે તુજને આદર્યો રે, જિ. ભાવે તું જાણુ મ જાણ; રૂપવિજય કવિરાયને રે, જિ. મોહન વચન પ્રમાણ. ૭
શ્રી જ્ઞાનવિમલસૂરી કૃત
(૪૮૩) શ્રી શ્રેયાંસ જિનેસરૂ, સેવકની હ કરજો સંભાળ તે; રખે વિસારી મૂકતા, હાય મેટા હે જગે દીનદયાળ તે. ૧
૧ ખામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org