________________
શ્રી શ્રેયાંસ જિન સ્તવન
[ ૩૦૩
ના
ન
જ
ન
-
.
..
..
.
-
......
* લ ક
. અ
- -
- -
- *
કમ
- *
-
-
- કા
-
૧
-
* * *
*
* * * *
»
-
-
-
*
*
*
*
*
* * *
*
* ન
ક
, ક ક
કા
ક
ક
શ્રી દેવચંદ્રજી કૃત
(૪૮૧) શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદભુત સહજાનંદ રે; ગુણ ઈક વિધ ત્રિક પરિણમ્ય,ઇમ અનંત ગુણનો છંદ રે. મુનિચંદ જિર્ણોદ, અમંદ દિણંદ પરે નિત દીપતો સુખકંદ છે. ૧ નિજ જ્ઞાને કરી યને, જ્ઞાયક જ્ઞાતા પદ ઈશ રે; દેખે નિજ દર્શન કરી, નિજ દ્રસ્ય સામાન્ય જગીશ રે. મુ. ૨ નિજ રમ્ય રમણ કર પ્રભુ, ચારિત્ર રમતા રામ રે; ભોગ અનંતને ભેગ, ભોગે વિણ લેતા સ્વામી રે, મુ. ૩ દેય દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે; પાત્ર નિજ શકિતના, ગ્રાહક વ્યાપકમય દેવ રે. મુ. ૪ પરણામિક કારજ તણ, કરતા ગુણકારણે નાથ રે; અકિય અક્ષય સ્થિતિમયી, નિકલંક અનંતી આથ રે. મુ. ૫ પરિણામિક સત્તા તણો, આવિર્ભાવ વિલાસ નિવાસ રે, સહજ અકતૃમ અપરાશ્રયથી, નિર્વિકલપને નિપર્યાસ રે. મુ૬ પ્રભુ પ્રભુતા સંભારતા, ગાતાં કરતાં ગુણગ્રામ રે; સેવક સાઘનતા વરે, નિજ સંવર પરણતિ પામ રે. મુ. ૭ પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્વને ધ્યાતા થાય રે; તત્ત્વરમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વ એહ સમાય રે. મુ. ૮ પ્રભુ દીઠે મુજ સાંભરે, પરમાતમ પૂરણનંદ રે; દેવચંદ્ર જિનરાજના, નિત વંદે પય અરવિંદ રે. મુ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org