________________
૩૩૨]
૧૧પ૧ સ્તવન મંજુષા
મન પરસન કરી મેસું શ્રેયાંસજી, વિસદ વહે બાંહરી; થારો વિછુંડણ પલ ન સુહા શ્રેયાંસજી, વાત કહું છું પાધરી. ૯ થારી ભાવ ભગતિ પુજા ગાવે શ્રેયાંસજી, રામગિરી આસાઉરી; નિફલી તો ન હ સેવા શ્રેયાંસજી, ભવસમુદ્ર તારણ તરી. ૧૦ ઋદ્ધિસાગર ધરે પદવી શ્રેયાંસ, પ્રવર પંડિતરાય પૂજારી; થે તે ઇષભ તણી ઈચ્છા પૂરે શ્રેયાંસજી,કાય મને વલિ વાચરી.૧૧
શ્રી આનંદઘનજી કૃત
(૪૮૦) શ્રી શ્રેયાંસ જિન અંતરમી, આતમરામી નામી રે, અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી સયલ સંસારી ઈદ્રિય રામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિકામી છે. શ્રી. ૨ નિજ સ્વરૂપે જે કિરિયા સાધે, તે અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કાર ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિ રે. શ્રી નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે તો તેહથી રઢિ મંડે . શ્રી, શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિરવિકલ્પ આદર રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, દાન ગ્રહણ મતિ ધરજે રે. શ્રી અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે; આનંદઘન મત વાસી રે. શ્રી. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org