________________
શ્રી શ્રેયાંસજિન સ્તવન, શ્રી ઋષભસાગર કૃત
(૪૯). માંહરી લય લાગી તુમ નામઈ શ્રેયાંસજી. અધિક અધિક ચિત્ત હિતકરી, થારી કાયા કનકસી દેખિ શ્રેયાંસજી, કરહર પૂજભુરી ખરી શ્રેયાંસજી. માં સફલ જન્મ હો સ્વામિ દુખ દેહગ દુરગતિ કરી શ્રેયાંસજી, થારાં નયન અયન કરિશ્ચન. ભાલે થે પ્રેમઈ ભરી. ચારે વિસનુ પિતા ના નીકા શ્રેયાંસજી,
માતા ધન્ય વિસનુસૂદરી શ્રેયાંસજી; માંહેરે તો મન અયસી શ્રેયાંસજી, અધિક ન કે થાં ઉપરી. ૩ માંહરે જડિતઘડિત કલૌ શ્રેયાંસજી, મેહન મુકટ સભા સીસરી; ખડગી લંછન પાએ શ્રેયાંસજી, નગરી ભલેરી સિંહપુરી. ૪ થરા મુખકી સુખમા સરસ શ્રેયાંસજી, ઉવારી ડારું ઉડપતિ કેડરી; થાંહરા અંગ ઉપાંગ લાગે એન શ્રેયાંસજી, દેખનહી દીઠે ઠરી. ૫ થાંહરા દોલા ઓલા ઓલે શ્રેયાંસજી,સુર નાર વિદ્યાધર પરી; સા વેલા કદિ હોરી શ્રેયાંસજી, ભગતિ કરી જે ઈક ધરી. ૬ થાંહરી દીઠી મીઠી વાણિ શ્રેયાંસજી, હંસ રહે બહુ સુણપુરી; થે તે મેજ દીયણ મહારાણ શ્રેયાંસજી, ગુણગણુણે રસનારરી. ૭ થાંહરે નહી કમણા કિણ વાતે શ્રેયાંસજી, એમ વિમાસે ઉર પરી; એક ઓદન આખાં દેખાં શ્રેયાંસજી,ગરજ તિણે નવિ ક્યાસરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org