________________
૩૭૦ ]
૧૧પ૧ સ્તવન મનુષા
અચ્યુતકલ્પે સુર થયા, તિહુાં બાવીસ સાગરનું આય હો; હિલપુરી નયરી ભલી, દૃઢરથ નૃપ નંદા માય હો. શીતલ૦૩ શ્રી વત્સલ’ન સેાહતા, ભલી કચનવરણી કાય હો; દાહુજવર ઉપશમ થકી, જસ શીતલ નામ સાહાય હો. શીતલ૦૪ દશમે જિનવર સેવતાં, વાધે દવિધ મુનિ ધર્મ હો; જ્ઞાનનિવમલ શુભ ભાવથી, પાસી જે અવિચળ શમ્` હો. શીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org