________________
શ્રી શીતલનાથ જિન સ્તવન
[ ૩૬૯
د يحيي
ته اند که به به من نه بيه وره و میره میمی، بی می و حجمی تر رو به رو به رو بی بی میمه به ب یا و به وایي،
જિનવર ! જણ જણની જે સેવા સારે, કિમ તે ભગત કહીજે રે; એક મનાં અરિહંત આરાધે સેવક તે સ લહીજે રે, જિ. ૨ જિનવર ! દેવ અવર મુઝદાય ન આવે, ઈક તેનું ઈક તારે રે; શ્રીજિનલાભ કહે પ્રભુ મુઝને, અપણો ગિણી નિરધાર રે. ૩
શ્રી સમયસુંદરજી કૃત.
(૪૭)
રાગ કેદારો હમારે સાહિબ શીતલનાથ; દીન દયાલ ભક્તકે મેલે, મુક્તિપુરીકે સાથ. હમારે. ૧ ભવ દુઃખ ભંજન સ્વામી નિરંજન, સંકટ કેટ પ્રમાથ; દરથ વંશ વિભૂષણ દિનમણી, સંયમ રમણી સનાથ. હમારે ૨ સકલ સુરાસુર વંદિત પંકજ, પુલતા ઘન સાથ; સમયસુંદર કહે તેરી કૃપાથી, હેત મુક્તિ સુખ હાથ. હ૦ ૩
શ્રી જ્ઞાનવિમલસૂરિજી ક્ત
(૭૮) પુષ્કર પૂર્વ વિદેહમાં, વચ્છાભિધ વિજયા સાર હે; નયરી સુસીમાને ધણી, પ્રત્તર નુપ જ્યકાર છે.
શીતલ જિનવર સેવીયે. રાજ્ય તજી સંયમ ગ્રહે, અસ્નાઘ મુનિસર પાસે હો; થાનક પદ આરાધીયાં, તિહાં જિનપદ બાંધે ખાસ છે. શીતલ૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org