________________
૩૬૮]
૧૧૫૧ સ્તવન મંજીષા
w
wwwww
w w
w
w
w
w -
ધન્ય દિવસ તે ઘડી રે લાલ, ધન્ય વેલા ધન્ય આય; સુખ૦ જદ તુમચી સેવા સ રે લાલ, ધન ધન ગિણુણો થાય. સુ. ૨ મહિર નિજર મુઝ પર કરૈ રે લાલ, તું સાચે સિરદાર; સુખકહું જિનમહેન્દ્ર પ્રભુ વિના રે લાલ, કુણ સિવ સુખ દાતાર. ૩
શ્રી જિનલાભસૂરીજી કૃત
(૪૭પ) હે પ્રભુ તુમ સું કિમ મિલું નંદાના રેનંદન, રહી કેઈન સાથ રે મત મતને જઈ પૂછિયે નંદા, તે બહુ થાય સંઘાથ રે નંદા, પિણ તિણ સાથે સંચર્ય નંદા, પાર ન કે પહુંચાય રે, નંદા, રાહી પિતિ બુડતે નંદા, સેંગને લઈ જાય છે. નંદાના રે નંદન. આગમદષ્ટ જોઈયે નંદા, લોભે નડિયા આપ રે, નંદા, કહું શિવ માગે સંચરું નંદા, એલખે નહીં પુન્ય પાપ રે. ૩ તિણ તે સાથે હીડતાં નંદા, પિતે ભૂલે આપ રે; નંદા, તિણ તેહને સંગ પરિહરી નંદા, ગ્રહીયે જિનમત છાપ રે. ૪ તિણ જિન માગે સંચર્થે નંદા, ચિદાનંદ ભગવાન રે; નંદા, એલખીને નિજ ગુણ ગ્રહૈ નંદા, થાયે સિદ્ધ સમાન રે. ૫ આગમ ગુરૂ ગમ અનુસરે નંદા, નિજ ગુણ વાંછે જે રે; નંદા, શ્રીજિનલાભ કહે મુદા નંદા, લા શિવપદ તેહ રે. નંદા, ૬
જિનવર ! આજ તુમ દરશણ મેં પાયે, ઉદયે ભાગ અહારે; હિવ અમને શીતલ જગનાયક, સેવક જાણે સુધારે રે. જિ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org