SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શીતલનાથ જિન સ્તવન [૩૬૭ નાણું પ્રિયંગુ વૃક્ષ હિ વદિ દસ જ્ઞાન, ઇકયાસી ગણધર વિલિ ઈક લખ સાહૂ માંન; એક લાખ છ સહિસં અજજા ગિણતી કીન, જક્ષ જક્ષણું બ્રહ્મ અશેકા એક વિહીન. ૪ સિદ્ધ થાન સમેત સહિત ઇક સિદ્ધ પરિવાર, વૈશાખે વદિ દૂજ મેક્ષ ભવતીને પ્રચાર; તપ વન સહિબ બાવીસ અયર ચવણ થિત જાસ, શનતકુમાર પિતા ગતિ માતા ગતિ પિણ તાસ. ૫ વંશ ઈક્ષાગે અંતરાલ સાયર નવ કેડ, સાત સહિત મુનિ કેવલનાંણી સંખ્યા જોડ; સાત સહિસ પણ મણુપજજન સંપદ સાર, બહુન્નર સહિત અવધિનાણી મુનિ સૂત્ર મઝાર. ૬ ચવદ સહિત ચવદે પૂરવર મુનિવર ધાર, પચવીસ (સાત) સહિત પૂરવ વ્રત પાલ્યું નિરતિચાર; શીતલ ભવદવ તાપ હરે શીતલ કર કાય, રત્નરાજ મુનિ સીસ નમેં જિન અરૂજ અકાય. ૭ શ્રી જિનમહેન્દ્રસૂરીજી કૃત (૪૭૪) દઢરથે નરપતિ નંદરે લાલ, નિરખ્ય બિંબ ઉદાર; સુખકારી રે. ભાગ્ય દશા હિવ માહરીરે લાલ, સફલ થઈ નિરધાર. સુ. દ૦ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy