SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ] ૧૧પ૧ સ્તવન મન્તુષા શિશ નમાવી તુજને ભાખું, સુણ તું દીન દયાળ રે, નામ તુમારો જપવાના ઘણા, ઋષિ ખુશાલને ઢાલ રે. ૪ શ્રી ભાણુચંદ્રજી કૃત (૪૯) O સહેજે શીતળ શીતળ જિન તણી, શીતળ વાણી રસાળ; વદન ચંદ્ર ખરાસ અધિક સુણી, સમજે ખાળ ગેાષાળ. સ૦ ૧ મમ ન ભાખે રે સંશય નિવ રાખે, દાખે ભવજળ દોષ; રાગાદિક માષક દૂરે હુંરે, કરે સયમના રે પાષ. સહેજે ૨ સુર નર તિરિગણુ એકાગ્રંથી, નિપુણે હુ અપાર; વૈર વિાધ ન ભૂખ તૃષા નહીં, વળી નહીં નિદ્રા લગાર. સ૦ સહુને સુણતાં રે હુ` વધે ઘણા, ઉત્તમ અધિક ઉચ્છાહ; નૃપતિ ન પામે રે સ્વાદુપણા થકી, જિહાં લગી ભાખેરે નાહુ. ૪ તાપ મિટે સવિ વિષય કષાયને, શીતળ હુવે ભવિ મન્ન; અમૃત પાન તૃષતિ જિમ સુખ લહે, વહે જનમ ધન્ન ધન્ન. ૫ ભવદવ તાપ નિવારે નાથજી, ઘો શીતળતા રે સાર; વાઘજી મુનિના ભાણુ કહે પ્રભુ, જિમ લહુ સુખ અપાર. ૬ શ્રી કીર્ત્તિવિમલજી કૃત (૪૭૦) શીતળ જિનવર સાહુિબ વિનવુ, વિનતડી અવધાર; ભવમ`ડપમાં રૈ ફરી ક્રી નાચતાં, કિમઇ ન આવ્યેા પાર. શી૰૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy