________________
શ્રી શીતલનાથ નિ સ્તવન
[ ૩૬૩
જિન૰ પવસ દીન અનાથ, મુજ કરૂણા ચિત આનીયે; જિ॰ જિન॰ તારે! જિનવર દેવ, વીનતડી ચિતઢાનીયે, જિન પ્ જિન૰ કરૂણાસિંધુ તુમ નામ, અમ મેહે પાર ઉતારીયે; જિ જિન૰ અપણા બિરૂદ નિવાહ, અવગુણુ ન બિચારીયે. જિ૰૬ જિન૰ શીતલ જિનવર નામ, શીતલ સેવક કીજીયે; જિન૰ જિન૰ શીતલ આતમ રૂપ, શીતલ ભાવ ધરીયે. જિ૦ છ
શ્રી ખુશાલમુનિજી કૃત
( ૪૬૮ )
દશમા શીતળનાથ સેવા ભવિકા, રૂડે ભાવ રે, તેહ શું અંતર કેમ રખાયે, જેશુ ને જમાવ રે; દાતા એઠુવું નામ ધરાવે, કોઇ ગુમાની ભૂપ રે, તું તેા ખીર સમુદ્ર સિરખા, મે તે ખાલી કૃષ રે, આર ખજુઆ તગતગે, વિળ તું તે તેજે ભાણ રે, ગિરૂએ જાણી આદર્યા મેં, મનમાં મહેર આણુ રે; દુ:ખડાં માહરાં દૂરે ટાળા, પાળા માહારાજ રે, સહેજે હેત નેન નિહાળા, રાખા માહરી લાજ રે. કરૂણાવત કહાવે તું તેા, હું તે કરૂણા ઠામ રે, કરજે વેગે સાહિખિયાને, આપી જે ઇનામ રે; અંતરજામી માહુરા તું, આતમ આધાર રે, મનની જાણે વાતડી તેા, શે ન કરે ઉપગાર રે તું છે મારા નાથજી ને, હું છું તાડુરા દાસ રે, મનને મેળે મુજને આપેા, સારૂં સુખ વિલાસ રે;
Jain Education International
For Private & Personal Use Only
Y
www.jainelibrary.org