________________
૩૬૨ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
-
-
-
...
.
-
-
-
-
-
- - - , www
-
-
-
-
-
-
- -
- -
1
4
w
w
+
*
* *
* *
* *
* * *
*
*
* *
*
*
શ્રી જિનરાજસૂરિજી કૃત
(૪૬૬) આજ લગે ધરી અધિક જગીશ, સેવે શીતલ વિસવાવીશ; જે કાંઈ કીધી હવે બગસીસ, તો સંભાર જગદીશ. ૧ અવસર કરી હુસેં અરદાસ, તેં તો કાંઈ ન પૂરી આશ; તે પણ તુજ ઉપર વિશ્વાસ, સેવકને આપે સાબાસ. ૨ જે તે કે કાઢયે હું કામ, તો તે દાખે લેઈ નામ; હું તે સેવક તું તે સામ, તિલાઈક દિન ચાલશે આમ? ૩ જનમ લગે નવ નવ અવદાલ, ગાતાં ગાળે મુજ દિન રાત; તું કિમ નેહ ધરે તિલ માત, તત વેલાં વાતારી વાત. ૪ બેલ ભલાઈ પણે જિનરાજ, તે મેસું ન કરી મહારાજ; જો જાણે પિતાની લાજ, રાખી તો ઘો અવિચળ રાજ. ૫
શ્રી આત્મારામજી કૃત
શીતલ જિનરાયા રે ત્રિભુવન પૂરણચંદ, શીતલચંદન સારિસે; જિન મુજ મન કમલ દિનંદ, જયું લેહ ને પાર. જિ. ૧ જિન અવર ન દાતા કેય, અભય અખેદ અભેદને જિન. જિન. સગરે દેવ નિહાર, કે નર હરે મુજ કેયને. જિન ૨ જિન. ગર્ભાવાસ દુખ પૂર, કલિમલ સંયુત થાન મેં; જિન જિનપિત્ત લેખમ ભૂર, દુઃખ ભરે બહુ જાન મેં. જિન. ૩ જિન જનમત દુઃખ અપાર, મેહદશા મહા ફંદમેં. જિન જિન, અબ મનમાંહિ વિકાર, કીટ ફર્યો જેસે ગંદમેં. ૪
૧ પારસમણિ ૨ કઈ નહિ. ૩ ભમરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org