SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શીતલનાથ જિન સ્તવન [ ૩૬૫ લાખ ચોરાશી રે યોનિમાં વળી, લીધાં નવનવ વેષ; ભમંત ભમતા રે પુણ્ય પામીએ, આય માનવ વેષ. શીટ૨ તિહાં પણ દુર્લભ જ્ઞાનાદિ સાંભળી, જેથી સીઝે રે કાજ; તે પામીને ધર્મ જે નવિ કરે, તે માણસને રે લાજ. શી૦૩ જ્ઞાન દર્શન ચારિત્ર ભલું, જે એહ પામે રે સાર; તેહ ભવિક જન નિશ્ચય પામશે, વહેલે ભવનો પાર. શી ૪ તુમ્હ સેવાથી રે સાહિબ પામીઓ,અવિચળ પદવી વાસ; ઋદ્ધિ કીતિરે અનંતી થાપે, આપે શિવપુર વાસ. શી૦૫ શ્રી દાનવિમલજી કૃત. ( ૧) શીતળ જિનવર સ્વામીજી, હું તે જાઉં તુજ બલિહારી રે; ગર્ભ થકી નિજ તાતની, તે તે વેદના તાપ નિવારી રે. ૧ મીઠી વાણું તાહરી જાણે, શાંત સુધારસ ધારા રે; પર મત મીઠા બેલના, એ આગલે શા ત સ ચારા રે. ૨ પિખી વદન નયણું ઠરે, જેમ દર્શન ચંદ ચકેરા રે, કહે તો કહીને દાખવું, ઈસુ જીભે સાહિબ મારા રે. ૩ જાણ આગળ કહે કિયે, નહીં જસ વાત અજાણી રે; કાલેક વિચારણા, ધારક કેવળ નાણું રે. ૪ અજ્ઞાની જ્ઞાની તણે, લેખવે મનમાં આજે રે; દાન દયા કરી આપે વિમલ મને સુખ ઝાઝો રે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy