SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શીતલનાથ જિન સ્તવન [ ૩પ૯ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * 1 . 5 " * % * * * * * શ્રી અમૃતવિજયજી કૃત (૪૬૦) આજ મેં દેખે નંદાજીક નંદા, આજ મેં સુરપાદ સુરમનિટ સુરઘટ એં, પાયે દરસ સુખકંદા. ૧ નવનિધિ અષ્ટ મહાસિદ્ધિ પ્રગટી, નિરખત તુમ મુખ ચંદા; કરમ ભરમ તમ દૂર પુલાએ, ઉદયે જ્ઞાન દિનંદા. આ. મેં૦૨ અબ મુજ કારજ સિદ્ધ ભએ સબ, પરસત પય અરવિંદા; શીતલજિન કરૂણા કર દીજે, અમૃત પદ અકસંદા. આ૦ ૩ શ્રી હરખચંદજી કૃત, (૪૬૧) અટક્ય ચિત્ત હમારે રીજિન ચરણ કમલમેં; અટ. ચિત્ત શીતલનાથ જિનેશ્વર સાહિબ, જીવન પ્રાન આધારી. જિન-૧ માતા નંદા દેવકા નંદન, દઢરથે નૃપકે પ્યારેરી; શ્રીવત્સ લંછન જનમ ધિલપુર, કુલ ઈફ્લાગ ઉજવાલેરી. ૨ નેઉ ધનુષ શરીર સુશોભિત, કનકબરન અનુકારી; એક લાખ પૂરવ થિત કહિયત, નામ લિયાં નિતારી. જિન-૩ દીનદયાલ જગત પ્રતિપાલક, અબ મેહે પાર ઉતારી; હરખચંદ કે સાહિબ સાચે, હું તો દાસ તુમારી. જિન૦૪ ૧ કપવૃક્ષ. ૨ ચિંતામણિ. ૩ કામધટ. ૪ અંધકાર. ૫ સ્પર્શતાં. ૬ બક્ષીસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy