________________
૩૫૮ ]
૧૧પ૧ સ્તવન મળુષા
સાર્હુિમ શીતલે શીતલતા હાવે, હવે તે સુખવિલાસ હા; સાહિમ નયણ કમલે નિરખતાં, વરષતાં ઉદ્દય ઉલાસ હૈ।. ૪ સાહેિબ ઢરથ રાજા નંદા જયા, ભિલપુરે અવતાર હા; સાહુિખ શ્રીવત્સલ ન જસ સત્તા, પ્રણમુ પ્રેમે પાય હા. સા સાહિબ વાણી એ સુરતરૂ વેલડી, પ્રગટે પ્રેમની પાળ હા; સાહિબ સુજસ ચતુર તે એહુને, મહાદય દીજે દયાળ હો.
સા
શ્રી રામવિજયજી કૃત
(૪૫૯) ભગતીના ભીયે। . મારા મુજરા થેલ્યાને, નેહુલે સલૂણા થારા દરસણુ દ્યોને,મારા દિલમે રે આવી રહેાને; શીતલજિન ત્રિભુવન ધીરે, પ્રભુ સેવકને ચિત્ત લહાને, દાસ કહ્રાયા આપસા રે, પ્રભુ તેહુની લાજ વહેાને. ભગતી ૧ જાણપણું મેં તાદ્ગુરૂ' રે, પ્રભુ તે નવિ દીઠું કયાંદ્ધિને; મેાડુનમુદ્રા દેખને રે, પ્રભુ વસી મુજ હુિંયડા માંડુિને ભ૦ ૨ રાત દિવસ તુજ ગુણ જપું રે, પ્રભુ બીજુ કાંઇ ન સહાયને; જિમ જાણા તિમ રાખજો રે, પ્રભુ હું વળગ્યા તુમ પાયને. ભ૦૩ નરક નિગાદ તણા ધણી રે, પ્રભુ જે તેં ઝાલ્યા મદ્ધિને; તેઢુ થયા તુજ સારિખા રે, પ્રભુ સેવક કેમ ન ચાહુિને. ભ૦ ૪ તુમ દીઠે દુઃખ સિવ વીસર્યા' રે, પ્રભુ વાચે! વધતા વાનને; વિમલવિજય ઉવઝાયારે, પ્રભુ રામ કરે ગુણ ગાનને. પ્
૧ આપ. ૨ આપને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org