________________
શ્રી શીતલનાથ જિન સ્તવન
શ્રી વિનીતવિજયજી કૃત (૪૫૭) સાહેબરે તું નિસનેહી દેવ, નેહ નવલ હાયે કિમ સહીરે; જિનવજીરે જલિ જિલ મરે પતંગ', દીપકકે મનમાં નહી રે.૧ જિમ કુસુમ માંહિ વાસ, જિમ ચંદન શીતલપણુ રે; જિ જિમ ધૃતમાંહિ સનેહ, ઇમ રહીયે તેા સુખ ઘણું રે. સા૦ ૨ તુમ ગુણ માલતી ફૂલ, મુજ મન ભમરા મેાહી રહ્યો રે; જિ નંદા માતા નંદ, જગદાન નતું કહ્યો રે. સાહેબજી ૨૦૩ દૃઢરથ નરપતિ વ’સ, ઉદયા અભિનવ દીવડા રે; જિનવરજી ૨૦ શીતલનાથ શિવ સાથ, શીતલ દિનેશણુ દીઠડા રે. સાહેબજી ૨૦ તારૂ' સાવન વદન શરીર, નેવુ ધનુષનું જાણીયે રે; જિનવર૦ મેરૂવિજય ગુરૂ શિષ્ય, વિનીતવિજયને માનીયે રે, સા૦ પ્
શ્રી ચતુરવિજયજી કૃત
(૪૫૮)
Jain Education International
સાહિબ શ્રીશીતલજિન ભેટિયે, મેટિયે સવ દુઃખ દદૅ હા; સાહિબ સુનજરે કૃપા થકી, ઉદયા જ્ઞાન ણિદ હા. સા૦ ૧ સાહુિબ પાર ન પામીએ જેહને, તે કહેા અવઢાત હા; સાહિબ અક્ષર હાય રેફે કરી, જાણ્યા મે' એન્ડ્રુ વિખ્યાત હો. ૨ સાહ્રિમ એ રિદ્ધ એ સિદ્ધ એહુથી, આવે સઘળી આથ હે; સાહિબ કરે કરજે ઉપરે, તે લહે હાથેા હાથ હા. સા૦ ૩
૧ પતંગીયુ. ૨ ચીકાશ,
| ૩૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org