________________
૩પ૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
- -
-
-
- -
-
-
- -
-
-
-
-
-
- -
-
-
-
-
-
નિમવ્ય કુમતી મન ઉન્માદ, આણું લેપી માંડે વાદ; સાવ આગમ ભાખીની મતિમંદ, આપે નિજ મતને કંદ. ૪ મહ તણે એવો પરપંચ, સ્વામી હવે શ કીજે સંચ, કાંઈ બતાવે એક ઉપાય, જિમ મેહ નાસિ દૂર જાય. ૫ નેહ નજર ભળી નાથ નિહાળ, સુખિએ થાઉં ત્રણે કાળ; કીતિ વિમલ પ્રભુ કર ઉપગાર, લક્ષ્મી કહે તું કરૂણાગાર. ૬
શ્રી પ્રમેદસાગરજી કૃત
(૪પ૬) શીતલનાથ સુહંકર, શીતલવચન રસાળ રે; જિન શું દિલ લાગ્યું.
શીતલતા નયણે થઈ, જિનપતિ વદન નિહાળ રે. જિ. ૧ ભજિલપુરી નામે નગરી, દઢરથ રાજા ધીર રે, જિ. નંદા રાણી જનમીઓ, શ્રીવત્સ લંછન વીર રે. જિ. ૨ જીવિત પૂરવ લાખનું, નેઉ ધનુષ તનુ માન રે, જિ. એકાશી ગણધર મુનિ, ચામીકર સમ વાન રે. જિ. ૩ વા સંજમલખ જેહને, બ્રહેશ્વર જસ યક્ષ રે; જિ.
દેવી અશકા દીપતી, મહીમા જાસ પ્રતક્ષ રે. જિ. ૪ એક લખ ખટ સહસ સાહણી, સાધે નિજ પર કાજ રે; જિ. પ્રમદસાગર ભગતિ ભણે, દેજે અવિચલ રાજ રે. જિ. ૫
૧ સેનાના. ૨ સાધુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org