SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શીતલનાથ જિન સ્તવન [ ૩૫૫ કર્મ દાવાનલ ચિહું દિશે દીસે છે, ક્રોધભુજંગ ધસૅ અતિ રીસેંજી; ભવ અટવીમાં ઈણિ પરે જીવે છે, ભમતો દેખી દુઃખ અતીજી. અતીવ કાળ ગમે ઈણિ પરે, ભેગવતાં દુઃખ ભેગ, કેઈ પુન્યના સંજોગથી, ગુરૂ તણે પામી ગ; દિગમૂઢ થઈ વન દેખતાં, જિમ પંથ દેખાડે કેય, તિમ ગુરૂતણે ઉપદેશ સુધે, પંથ ચાલે સય. પુ પામી સિદ્ધો રાહજી, આવી વળગે તાહરી બાંહજી; તું શિવપુરનો સારથવાહજી, પાર ઉતારે ધરી ઉછાહજી. ઉછા આણી નાથ જાણી, કરૂં એક અરદાસ, ત્રિભુવન નાયક મુગતિદાયક, પૂરે મનની આશ; તુજ ચરણ સેવા દેવ દેવા, આપે મહારાજ, કહે હસ ઇણી પરે સકળ સુખકર, સારે વંછિત કાજ. ૫ શ્રી લક્ષ્મીવિમલજી કૃત (૫૫) શીતલનાથ સુણે અરદાસ, સાહિબ આપ પદકમલ વાસ; સાંઈ સાંભળે. મેહ મહિપતિ મેટ ચેર, નવ નવ રૂપ ધરી કરે જેર. ૧ માત પિતા વધુ ભગનિ ભ્રાત, સાસુ સસરા પીતરીયા જાત; કુટુંબ વેષ કરી કિરતાર, એહ ભમાડે બહુ સંસાર. સાંઈ૦ ૨ ષટદશનનું લેઈ રૂ૫, જગને પાડે ભવને કૂપ, સાંઈ સારુ જે છોડણ ચાહે સુણી સૂત્ત, રૂપ ધરે એહ બીજો ધૃત્ત. ૩ ૧ ક્રોધરૂપી સર્પ. ૨ ધણેજ. ૩ ઉત્સાહ. ૪ વિનંતી. પ સ્ત્રી, પુત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy