________________
૩૫૪]
૧૧૫૧ સ્તવન મંજીપા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- :
-
-
-
-
- - -
-
-
-
-
-
-
શ્રી હંસરત્નજી કૃત
(૫૪) સકળ સુરાસુર સેવિત પાયજી, સાહેબ શ્રી શીતલ જિનરાયજી; જગજીવન જગ આધારજી, તું ઉતારે ભવકાંતારજી. કતાર ચિહું દિશી મહાભૂષણ, ચતુરગતિ સંસાર, ભવગહન ગહવર અતિભયંકર, જોતાં ન દીસે પાર; જિહાં વિવિધ ચિંતારૂપ બહુલી, ઝંખે ઝંખરજાળ, જગજતુ ભૂલા ભમર દેતા, ભમિ તે વિચાળ. તૃષ્ણા તટની પૂર અથાહજી, લેભ કલણ કાદવ તે માંહેજી; અજગર રૂપી જિહાં અભિમાનજી, ગ્રહવા કાજે ધસે તિણ થાન છે. તિણે થાને મહામિથ્યાત પર્વત, પ્રઢ અપરંપાર, રતિ અરતિ તિહાં વળી કંદરા, મહામૂઢતા અંધકાર; નવિ લહે નિરમળ જ્ઞાન દિનકર , કિરણપણે સંચાર, વિકરાળ મેહ પિશાચ વિરૂ, કરી રહ્યો હુંકાર. વિષય વનચર" મહા ભડવીયજી, વસી લુંટડી તે તેણે ડાયા; શબ્દાદિક જેહનો સમુદાયજી, જગમાં કોણે જીત્યે ન જાય .
જીયે ન જાય જેહ જાલિમ, રહે રેકી ઘાટ, ભવ ભ્રમણ કરતાં જીવને, વિચમાણે પાડી વાટ;
જે સુકૃત સંબલ લે ઉલાળી, નાણે કેહને ત્રાસ, મિથ્યાત્વ ગિરવર ગહનને, જિણે લાધો મહા મેવાસ.
૧ ભવરૂપી જંગલ. ૨ નદી. ૩ ગુફાઓ, ૪ સૂર્ય, ૫ જંગલી પશુ. ૬ ભયંકર જુલ્મી ૭ સારા કૃત્યરૂપી ભાતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org