________________
શ્રી શીતલનાથ જિન સ્તવન
[ ૩પ૩
-
-
પાતક હે સખી પાતક તસ ગયાં દૂર,
ભવ ભય હે સખી ભવભય તેણે મેટીએજી; પામી હે સખી પામી તેણે નવનિદ્ધિ,
સિદ્ધિજ હે સખી સિદ્ધિજ સઘળી વશ કરીજી, દુરગતિ હે સખી દુરગતિ વારી દૂર,
કેવળ હે સખી કેવળ કમળા તિણે વરી જી. ૪ સેવી હે સખી સેવી સાહિબ એહ,
હરી હર હે સખી હરી હરને કહે કુણ નમેજી, ચાખી હે સખી ચાખી અમૃતસ્વાદ,
બાકસ હે સખી બાકસ બૂકસ કુણ જમેજી; પામી હે સખી પામી સુરતરૂ સાર,
બાઉલ હે સખી બાઉલ વનમાં કુણ ભમે છે. લેઈ હે સખી લેઈ મૃગમદ વાસ,
પાસે હે સખી પાસે લસણ ને કુણ રમેજી. પ જાણું હે સખી જાણું અંતર એમ,
એહ શું હે સખી એહ શું પ્રેમ જ રાખીયેજી, લહિયે હે સખી લહિયે કામિત કામ,
શિવ સુખ હે સખી શિવ સુખ સહેજે ચાખીયેંજી; નયવિજય હે સખી નવિ કહે ધન્ય તેહ,
અહનિશિ હે સખી અહનિશિ જે સેવા કરે છે, પામે હે સખી પામે નવનિધિ સિદ્ધિ,
સંપદ હે સખી સંપદ સઘળી તે વરેજી. ૬
૧ બાવળ, ૨ કસ્તૂરી.
૨ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org