SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩યર ] ૧૧૫૧ સ્તવન મંજુષા મેટે હે સખી મેટે હે જગદીશ, જગમાં એ સખી જગમાં હે પ્રભુ જાણીજી, અવર ન હે સખી અવર ન કેઈ ઇશ, એહની હે સખી એહની એપમાં આણીયેજી. ૧ પ્રભુતા હે સખી પ્રભુતાને નહિ પાર, સાયર હે સખી સાયર પરે ગુણ મણિ ભર્યો છે, મૂરતિ હે સખી મૂરતિ મેહનગાર, હરી પરિ હે સખી હરી પરિ શિવકમળા વયજી; તારક હે સખી તારક જહાજ જયૂ એહ, આપે હે સખી આપે ભવજલ નિસ્તર્યોજી. સુરમણિ હે સખી સુરમણિ જેમ સદેવ, સંપદ હે સખી સંપદ સવિ અલંકર્યો છે. ૨ એ સમ હે સખી એ સમ અવર ન દેવ, સેવા હે સખી સેવા એહની કીજીયેજી, કિજીયે હે સખી કીજીયે જનમ કચ્છ, માનવ હે સખી માનવ ભવ ફળ લીજીયેજી; પૂરે હે સખી પૂરે વંછિત આશ, ચૂરે હે સખી ચૂરે ભવભય આપદાજી, સુરતરૂ હે સખી સુરતરૂ જેમ સદૈવ, આપે સખી આપે શિવસુખ સંપદાજી. ૩ ધન ધન હે સખી ધન ધન તસ અવતાર, જેણે હે સખી જેણે તું પ્રભુ ભેટિઓજી, ૧ કૃતાથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy