________________
શ્રી શીતલનાથ જિન સ્તવન
શ્રી ભાણુવિજયજી કૃત. ( ૪૫૨ )
એ તે। શ્રી શીતલ જિન મેરા, મે' તેા ચરણ ગ્રહ્મા પ્રભુ તેરા; અખ દૂર કરેા ભવ ફેરા હેા લાલ, પ્રભુ માહુરે મન માન્યા. ૧ એ તેા શીતલ મુદ્રા એહની, વળી શીતલ વાણી જેઢુની; એહુ સમ સુરિત નહિ કેતુની હા લાલ.
પ્રભુ૦ ૨
તુમ વાણી ઘણી ઘણી મિષ્ટ, સાકર દ્રાખથી એ વિશિષ્ટ; એ તે લાગે છે મુજ ઇષ્ટ હા લાલ.
Jain Education International
[ ૩૫૧
તુમ શીતલ નામ પ્રધાન, મુજ તન મન કરી એક તાન; તુમ નામે કરૂં કુરબાન હૈ। લાલ.
પ્રભુ॰ ૪
નિજ ચરણની સેવા દેયા, નિજ માલક પરે મુને ગણજ્યા; બાંહ ગ્રહિને તુમે નિરવુજ્યેા હૈ। લાલ. પ્રભુ
એ તા પ્રેસ વિબુધ સુપસાય,ભાણુવિજય નમે તુમ પાય; તુમ રિસણે આનંદ થાય હા લાલ.
પ્રભુ
શ્રી નયવિજયજી કૃત (૪૫૩)
પ્રભુ ૩
સેવા હું સખી સેવા શીતલનાથ,
સાથે જ હું સખી સાથ જ એ શિવપુર તણેાજી, મહુમહે હે સખી મહુમહે જાસ અનુષ,
મહિમા હું સખી મહિમા મર્હુિ માંહે ઘણાજી;
For Private & Personal Use Only
મ
www.jainelibrary.org