________________
૩૫૦]
૧૧પ૧ સ્તવન મંજીષા
wwwwwwwwwwwww w
wwwwww
ચૅમ અને પમ સુખ ભેગા એ, જિન ઉત્તમ મહારાજ; સા તે શીતલ સુખ જાચીયે એ, પદવિજય કહે આજ. સા૮
શ્રી વિજયલક્ષ્મી સૂરિજી કૃત
(૪પ૧) શીતલ જિન વિભુ આતમ શુદ્ધતા, સકલ દ્રવ્યથી ન્યારી; જસ ગુણ ગ્યાન તણે અનુસારે, સર્વ પદાર્થ પ્રચારી. ધારે વિનતી શીતલદેવા, નેહ નિજરથી નિહાલે. ધર્મ અધમ આકાશ સમય વળી, પુદ્ગલ ચેતન એહક પંચ અચેતન એકજ ચેતન, જસ નહી આદિ ન છે. ધારો ૨ ગતિ સ્થિતિ હેતુ ધર્મ અધર્મ, જીવ પુદગલને હવે; સર્વ દ્રવ્ય અવકાશ ન કારણ, તે આકાશ કહાવે. ધારે૩ સમયાદિક તે કાળ વખાણે, પૂરણ ગલત સ્વભાવે; ક્ષર નીર પરે ચેતન મળી રહે, તેહ જ પુદગલ કહાવે. ધા. ૪ જીવ અરૂપી કર્મકી ઓટમેં, ઘટાકાશ ઘટ માંહે, કર્તા ભક્તા રમત વિભાવે, ગ્રહે ઉપાધી વડ છાંહે. ધારો. ૫ ખટ દ્રવ્ય ગુણ પર્યાયથી ભિન્નતા, પ્રતિ પ્રદેશે અનતી; પ્રભુને પ્રતક્ષ પ્રમાણે પ્રગટી, આતમગુણ વિકસતી. ધારો. ૬ એહ વિશુદ્ધતાને અવલંબે, દુઃખ દેહગ સવિ ભાજે, સભાગ્યલમીસૂરિ જિનવરથી, દેવ દુંદુભી રવ ગાજે. ધા. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org