SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શીતલનાથ જિન સ્તવન [ ૩૪૯ લાખ પૂરવનું આઉખું, ખીજ વૈશાખ વિદ માસ; મા અજરામર સુખિયા થયા, છેદ્યો ભવ ભય પાસ.૧ મા૦ ૪ એ જિન ઉત્તમ પ્રણમતા, અજરામર હાયે' આપ; મે પદ્મવિજય પ્રભુ આગમે, એ ુવી દીધી છાપ. મેઢુન, ૫ (૪૫૦) શીતલ જિનપતિ સેવીયે. એ, શીતલતાના કદ; સાહિબ શિવ સુખકરૂ એ. પ્રતિ પ્રદેશ અનંત ગુણા એ, પરગટ પૂરણાનંદ. સા૦ ૧ એક પ્રદેશે નભ તણે એ, દેવ સમૂહ સુખ વ્યાપિ; ત્રણ કાલ બેલૂ કરી એ, અસત કલપનાયે. થાપિ ૨ ઇમ. આકાશ પ્રદેશ જે એ, લેાકાલેાકના તેહ; સા થાપતાં સ`પૂર્ણ હાઇ એ, અનંત ગુણુ ચેંમ એહ. ૩ તે સુખ સમૂહ તો. વળી એ, કીજે વગ ઉદાર; સા તેના વગ વળી કરો એ, ચે'મ વર્ગ કરો વારવાર. ૪ અનંત વ વગે કરીએ, વિગત સુખ સમુદાય; સાહિબ॰ અવ્યાબાધ સુખ આગળે એ, પણ અતિ ઉણુમ થાય સાહ્રિમ૦ ૫ સ્વૈછનગર ગુણ કિમ કહેએ, અન્ય સ્વેપુર તેડુ; સાહિમ તિમ એપમ વિષ્ણુ કિમ કહુંએ, શીતલ જિન સુખ જેઢુ. સા૦ ૬ આવશ્યકનિયુક્તિએ, ભાખ્યા એ અધિકાર; સાહિંમ॰ કરતાં સિદ્ધિ ભણી તિહુાંએ, ઉત્તમ અતિ નમસ્કાર. સાહુિબ૦ ૭ ૧ બંધન, ૨ આાશ ૩ ઉપમા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy