________________
૩૪૮]
૧૧૫૧ સ્તવન મંજૂષા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
(૪૪૮) શીતલ જિન સહજાનંદી, થયે મેહની કર્મ નિકદી; પરજાયિ બુદ્ધિ નિવારી, પરામિક ભાવ સમારી. મનહર મિત્ર એ પ્રભુ સે, દુનિઆમાંહિ દેવ ન એ. ૧ વર કેવલનાંણ વિભાસી, અજ્ઞાન તિમિર ભય નાસી; જો કાલેક પ્રકાશી, ગુણપજજવ વસ્તુ વિલાસી. મને ૨ અક્ષયથિતિ અવ્યાબાધ, દાનાદિક લબ્ધિ અગાધ; જેહ સાશ્વત સુખને સ્વામી, જડ ઈદ્રિય ભેગ વિરામી. ૩ જે દેવનો દેવ કહાવે, ગીશર જેહને ધ્યાવે; જસુ આણુ સુરતરૂ વેલી, મુનિ હૃદય આરામ ફેલી. મને ૪ જેહની શીતલતા સંગે, સુખ પ્રગટે અંગેઅંગે; ક્રોધાદિક તાપ સમાવે, જિનવિજયાણંદ સભાવે. મને. ૫
શ્રી પદ્મવિજયજી કૃત
શીતલનાથ સુહંકડું, નમતાં ભવ ભય જાય; મેહન. સુવિધિ શીતલ વિચે આંતરે, નવ કેડી સાગર થાય. ૧ વૈશાખ વદિ છઠું ચવ્યા, મહા વદિ બારસે જમ્મ; મો. ને ધનુષ સેવન વાને, નવિ બાંધે કે કમ્મ. મે ૨ મહા વદિ બારસે આદરે, દીક્ષા દક્ષ જિનંદ; મોહન. પિસ અંધારી ચિદશે, ઉગે જ્ઞાન દિનંદ. મેહન. ૩
૧ ડાહ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org