________________
૩૪૬ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
ન દન નંદા માતને અરિ કરે આનંદિત લોક; ભ૦ દઢરથ નૃપ કુલ દિનમણિ અરિજિત મદ માનને શેક. ભ૦ ૩ શ્રી વત્સલંછન મિસિ રહે અરિ પગ કમળે સુખકારક ભવ મંગળકમાં તે થયે અરિ તે ગુણ પ્રભુ આધાર. ભ૦ ૪ કેવળ કમળા આપીયે અરિ તે વાધે જગ મામો ભવ ન્યાયસાગરની વિનતી અરિ૦ સુણે ત્રિહ જગના સ્વામ. પ
શ્રી માનવિજયજી કૃત
(૪૪૬) તુજ મુખ સનમુખ નિરખતાં, મુજ લેચન અમી ઠરંતાં હે;
શિતલ જિનજી. તેહની શીતલતા વ્યાપે, કિમ રહિવાયે કહો તાપે . ૧ તુજ નામ સુણું જવ કાને, હકડું આવે તવ સાને હે; મુરછાયે માણસ વાટે, જિમ સજ" યે અમૃત છાંટે છે. ૨ શુભ ગંધને તરતમ યોગ, આકુલતા હુઈ ભેગે છે; શી જિ. તુજ અદભુત દેહ સુવાસે, તેહ મિટિ ગઈ રહત ઉદાસે છે. શી) તુજ ગુણ સંસ્તવને રસના, છાંડે અન્ય લવની ત્રસના હે; શીટ પૂજાયે તુજ તનુ ફરશે, ફરસન શીતલ થઈ ઉલસે હો. શી મનની ચંચલતા ભાગી, સવિ ઇંડિ થયે તુજ રાગી હ; શી. કવિ માન કહે તુજ સંગે, શીતલતા થઈ અંગો અંગે હો. શી
૧
મી. ૨ આબરૂ. ૩ રસ્તામાં. ૪ સાવધાન. ૫ જીભ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org