SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪] ૧૧૫૧ રતવન મંજુષા પ અ ..+ + + + શ્રી રામવિજયજી કૃત. (૪ઠ૩ ) શ્રી ભદિલપુર વાસીર સાહિબ માહરા રે, શ્રવણને સુણિયારે ગુણ બહુ તાહારે; સુણે મેરા મિઠડા શ્રી ભગવંત, કેવળ કમલાના હો કેત; સેવક નિજ ચરણેરે રાજંદ રાખજો રે. ૧ સાતેને વળી રાજરે રાજંદ અળગા વસો રે, - તિહાં કણને આવણને રે મનડું ઉલ્લસે રે; સુણ મોરા સાહિબ લાલ ગુલાલ, સેવકને નયણે નિહાળ; નયણની લીલા રે તાહરી તારશે રે. ૨ શ્રી શીતલ જિન મુજ મંદિર આવજો રે, શિવરમણનાં રસિયા દિલમાં લાવજો રે; પ્રભુજી મેરા તારું અકળ સ્વરૂપ, તુજથી અગમ નહી મન રૂપ, જીવડે લલચાણે પ્રભુજીની સુરતે રે. ૩ નેવું ધનુષ પ્રમાણે તે નંદામાતને રે, શ્રી વત્સલંછન રે દઢરથ તાતનો રે; પ્રભુજી મારા અવધારે ગુણગેહ,જિનજી તુજશું મુજ મન નેહ, નેહડલાની વાતું રે રાજદ દેહલી રે. ૪ વિનતડી સાંભળીને રે હાચું ભાળ રે, ભવભવના પાતક રે અળગા ટાળજો રે; પ્રભુ મેરા તુમે છે ગરીબ નિવાજ, શ્રીગુરૂ સુમતિવિજે 1 કવિરાજ; બાળક સેવકને લેખે આણજે રે. ૫ ૧ પ્રેમની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy