SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શીતલનાથ જિન સ્તવન ૩૩ W W Wપ * * w . * * * * * * * * * * * * શીતલ જલધર કહું કે બાંહ વાલિમની એ, શીતલ સરસ ઉદાર કે વાડી રંભની રે. ૨ એહથી શીતલ સંત કે શીતલ દેવનાં રે, ચરણકમલમ્યું પ્રીતિ કે ભાવે સેવના રે; પાપ તણું સંતાપ કે જેહથી ઉપશમે રે, વિનયવિજય કડીકે પ્રભુ ચરણે નમે રે. ૩ શ્રી કાંતિવિજયજી કૃત (૪૨) રામ નંદન પાપ નિકંદન, શીતલ શીતલ વાણ બલિહારિ લ્યો મેહન તાહરી, ભાવભગતિ ચિત આંણ. મિઠડા મુજ લાગે છે. રાજ, તુમ સેવામાં રહેશું; ખાંતિ ખિજમત કરતાં ખાસિ, જે કહિશે તે સહેશું. મિ. ૨ મહિમાસાગર દેવ દયાકર, રાજ રૂચે છે અમને, વિકટી દૂર કર તેહિ, છેડી શું નહિ તુમને. મિ. ૩ દિલરંજન ખિણ દિલમાં આધિ, દૂર રહે છે હટકી; નાચત રસ ભરિ લાજ વિરાજે, કહે કિણપરે ઘુંઘટકી. મિ. ૪ આલ્યમ રૂપ થકી તું ત્યારે, માલ્યુમર ભવસાગર; આલિમ રહિત મહિ તણે નાયક, જાલિમ મુગતિ નગરને. ૫ છેદે દુરિત ભવ ભય ભેદે, તુજ કરૂણાના અં; પ્રેમ સરોવરમાં ઈમ ઝીલે, કાંતિ ધવલ ગુણ હંસ. મિ. ૬ ૧ જગત, ૨ કપતાન, ૩ પૃથ્વી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy