________________
૩૪૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
*
*
*
**
*
-
- -
-
*
નન
૧
+ ન
નન
*-
*
***
***
**
(૪૦) શીતલ જિન મેહિ યારા, સાહેબ શીતલ જિન મેહે પ્યારા; ભુવન વિરેચન પંકજ લેન, જીઉકે જઉ હમારા. શી. ૧
તિશું જોતિ મિલત જબ ધ્યાવે, હેવત નહિ તબ ન્યારા; બાંધી મૂઠી ખુલે ભવ માયા, મિટે મહાવ્રમ ભારા. શી. ૨ તુમ ન્યારે તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉદાર; તુમહી નજીક નજીક હે સબહી, સિદ્ધિ અનંત અપારા. શી. ૩ વિષય લગનકી અગ્નિ બુઝાવત, તુમ ગુન અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુણ રસકી, કુન કંચન કુન દારા. શી. ૪ શીતલતા ગુણહાર કરત તુમ, ચંદન કાહ બિચારા ? નામે હી તુમચા તાપ હરત હૈ, વાકું ઘસતા ઘસારા. શી ૫ કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારે આધારા; જ કહે જન્મ મરણ ભય ભાગો, તુમ નામે ભવપારા. શી૬
શ્રી વિનયવિજયજી કૃત
શીતલ સરોવર તીલક નીર નદી તણું રે, શીતલ સાર કપૂરનું પૂર સહામણું રે, શીતલ સજજન મન કે વન નંદન ઘણું રે, શીતલ કમલ કદંબ કે સજન પખાણું રે. ૧ શીતલ જનની હેતજ કે તેજ મયંકનું રે,
શીતલ અંગે વિલેપન ચંદન પંકનું એક ૧ રૂચિકારક. ૨ સ્ત્રી. ૩ સરખામણી. ૪ ચાંદનીનું, ૫ ગાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org