SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શીતલનાથ જિન સ્તવન [ ૩૪ - - ઇ . . . . . - - - - - - - - - - - - (૩૮) શીતલ જિન તુજ મુજ વિચિ આંતરું, નિશ્ચયથી નહિ કેય; દેસણુ નાણુ ચરણ ગુણ જીવને, સહુને પૂરણ હો. અંતરયામી રે સ્વામી સાંભળે. ૧ પણિ મુજ માયારે ભેદિ ભેળવે, બાજ્ય દેખાડીને વેષ; હિયડે જૂઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ધૂરત વેષ. ૦ર એહને સ્વામી રે મુજથી વેગળી, કીજે દીનદયાળ; વાચક જશ કહે જિમ તુમટ્યુ મિલી, લહિયે સુખ સુવિશાળ. ૩ (૩૦) શીતલ જિન ભલિપૂરિ રે, દઢરથ નંદા જાત; નેઉ ધનુષ તનુ ઉચ્ચતાજી, વનવાન વિખ્યાત રે. જિનજી તુજથ્થુ મુજ મન હે. ૧ જિમ ચાતકને મેહરે, જિનજી, તું છે ગુણમણિ ગેહરે, જિતુ શ્રીવત્સ લંછન સેહતજી, આયુ પૂરવ લખ એક; એક સહસશું વ્રત લીજી, આણી રૂદય વિવેકરે. જિ. ૨ સમેતશિખર શુભ ધ્યાનથી , પામ્યા પરમાનંદ; એક લાખ ખટ સાહજી, એક લાખ મુનિવૃંદરે. જિ. ૩ સાવધાન બ્રહ્મા સદાજી, શાસન વિઘન હરે; દેવી અશકા પ્રભુ તણીજી, અહનિશિ ભગતિ કરેઈરે. જિ૪ પરમપુરૂષ પુરૂષેતમેજી, તું નરસિંહ નિરીહ; કવિઅણ તુજ જશ ગાવતાંજી, પવિત્ર કરે નિજ જીહરે. જિ. ૫ ૧ , ૨ જીભ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy