________________
૩૪૦ ]
૧૧પ૧ સ્તવન મંજીષા
હે. મલયાચલ શુભ વાસથી, જ્હા કટક હાયે સુગંધ; હેા સજ્જન સહુ પણ આદરી, હેા ઉત્તમ એ અનુબંધ.૧ ૩ હે। રામ રામ તનુ ઉલ્લસે, હેા આનદ અધિક અથાહુ; જહે। શીતલ વાણી સુધારસે, હેા સીંચ્યા એ પરવાહુ. ૪ જ્હા શીતલતાને કારણે, હેા આણે સમતાભાવ; જ્હા જ્ઞાનવિમલ સુખ સ`પદા, હેા હવે અધિક જમાવ. ૫
શ્રી યોવિજયજી કૃત.
(૪૩૭)
શ્રી શીતલજિન ભેટીયે, કરી ચાખુ ભગતે ચિત્ત હે;
તેહ્ યું કહેા છાનું કિશ્યું, જેહને સુબ્યાં તન મન વિત્તર હા. ૧ દાયક નામે છે ઘણાં, પણ તું સાયર તે ગ્રૂપ હા; તે બહુ ખજુઆ' તગતગે, તું દિનકર તેજ સ્વરૂપ હેા. શ્રી ૨ માટે જાણી આદર્યો, દાલિદ્ર ભાંગે જગ તાત હા; તું કરૂણાવ ́ત શિરામણ, હું કરૂણાપાત્ર વિખ્યાત હા. શ્રી ૩ અંતરયામી વિ લહેા, અમ મનની જે છે વાત હા; મા આગળ મેાસાળનાં, શ્યાં વર્ણવવાં અવદાત હા. શ્રી ૪ જાણા તા તાણા કિશું', સેવાફળ દીજે દેવ હા; વાચક જશ કહે ઢીલની, એ ન ગમે મુજને ટેવ હા. શ્રી પ્
૧ અભ્યાસ, ૨ ધન, ૩ દાતાર, ૪ આગી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org