________________
શ્રી શીતલનાથ જિન સ્તવન
[ ૩૩૭
શ્રી આનંદઘનજીત
(૪૩૩) શીતળ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધભંગી મનમેહે રે; કરૂણા કે મળતા તીક્ષણતા, ઉદાસીનતા સેહે સે. શી. ૧ સર્વજતુ હિતકરણ કરૂણા, કર્મવિદારણ તીક્ષણ રે, હાન દાન રહિત પરિણમી, ઉદાસીનતા વિક્ષણ રે. શી. ૨ પરદુખ છેદન ઈચ્છા કરૂણા, તીક્ષણ પરદુખ રીઝે રે, ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામેં કિમ સીઝેરે. શી. ૩ અભયદાન તે કરૂણામળ ક્ષય, તીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરણ વિનકૃતિ ઉદાસીનતા, ઇમવિધ મતિ નાવે રે. શી. ૪ શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિગ્રંથતા સંગે રે, યોગી ભેગી વકતા માની, અનુપયોગી ઉપયોગી છે. શી. ૫ ઇત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમતકાર ચિત દેતી રે; અચરિભકારી ચિત્રવિચિત્રા, આનંદઘન પદ લેતી રે. શી૬
શ્રી દેવચંદ્રજી કૃત
(૪૩૪) શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિ ન જાય; અનંતતા નિર્મલતા, પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાયજી શી. ૧ ચરમ જલધી જલ મિણે અંજલિ, ગતિ જપુ અતિ વાયજી; સર્વ આકાશ ઉલંઘે ચરણે, પિણ પ્રભુતા નગિણાય. શી. ૨ સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેથી ગુણ પર્યાય; તાસ વર્ગથી અનંતગુણે પ્રભુ, કેવલજ્ઞાન કહાયજી. શ૦ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org