SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ] ૧૧પ૧ સ્તવન મજીયા O કેવલ દ ́ણુ એમ અનતા, ગ્રહે સામાન્ય સ્વભાવજી; સ્વપર અનંતથી ચરણ અનંતા, સ્વરમણુ સંવર ભાવજી. શી॰ ૪ દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ ગુણ, રાજનીતિ એ ચ્યારજી; ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કાઇ ન લેાપે કાજી. શી પ્ શુદ્ધાશય થિર પ્રભુ ઉપયાગ, જે સમરે પ્રભુ નામજી; અવ્યાબાધ અન ંતા પાસે, પરમ અમૃત સુખધામજી. શી॰ ૬ આણા ઇશ્વરતા નિરભયતા, નિરવાંકતા રૂપજી; ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, ઇમ અનંતગુણ ભૂપજી, શી છ અવ્યાબાધ સુખ નિરમલ તે તેા, કારણ જ્ઞાન ન જણાયજી; તેહુજ એન્ડ્રુના જાણુ જ ભેાક્તા, જે તુમ્હે સમ ગુણરાયજી. ૮ ઇમ અનંત દાનાદિક નિજ ગુણ, વચનાતીત પંડૂરજી; વાસન ભાસન ભાવે દુલભ, પ્રાષતિ તે અતિ ક્રૂરજી. શી૦૯ સકળ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરૂ, જાણું તુજ ગુણગ્રામજી; બીજું કાંઇ ન માગું સ્વામી, એઠુ છે મુજ કામજી. ઇમ અનંત પ્રભુતા સરદહતાં, અરચે જે પ્રભુ રૂપજી; દેવચ'દ્ર પ્રભુ પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી. શી૰૧૧ શી૰૧૦ શ્રી મેાહનવિજયજી કૃત (૪૩૫ ) શીતલ જિનેસર સેવના સાહેબજી, શીતલ જિમ શશી બિંબ હા; સસનેહી, મૂરત માહુરે મન વસી. સાહેબજી. સા પુરીયાં શુ' ગોઠડી, સા॰ માટે તે આલા ટુંબ હો. સા૦ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy