SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિ જિન સ્તવન [૩૩૫ - - - જ ન કપાત * *** ** , * * * * * * * * * * * * * * * * નાના નાના , , , 1 + * * * ન- * સ ww - -- * * , , , , , , * * * * * * * * * *" 4 w * ** શ્રી સમયસુંદરજી કૃત રાગ કલ્યાણ (૪૩૦). પ્રભુ તેરે ગુણ અનંત અપાર; સહસ રસનાધર સુરવર, કહત ન આવે પાર. પ્રભુત્ર ૧ કવણ અંબર ગિણે તારા, મેરૂ ગિરીકે ભાર; ચરમ સાગર ઊહર માલા, કરત કેન વિચાર. પ્રભુત્ર ૨ ભક્તિ ગુણ લવલેશ ભાખું, સુવિધિ જિન સુખકાર; સમયસુંદર કહત હમકું, સ્વામી તુહુ આધાર પ્રભુત્ર ૩ શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત (૪૩૧) સુવિધિ જિણુંદ સોહામણુ અરિહંતાજી, સુવિધિ તણા ભંડાર ભગવંતાજી; પ્રેમ ધરીયે પ્રાહુણા અરિ, મનમંદિર પાઉં ધાર, ભાગ ૧ જ્ઞાનદીપક તે ઝલહલે અરિ, સમકિત તેરણ માલ; ભગવ ચારિત્ર ચંદ્રોદય ભલે અરિ૦, ગુણ મુક્તા ઝાકઝમાલ. ભાગ ૨ મૈત્રિ ભાવ સિંહાસને અરિક તકિયા પરમુખ પક્ષ ભગ0 મુદિતા પરમ બિછાવણા અરિ, ઇત્યાદિક ગુણ લક્ષ. ભગત ૩ ઈહાં આવીને બેસીયે અરિવ, તુમ ચરીત્રના ગીત; ભગવ ગાવે મુજ તનુ કામિની અરિ૦, આણ અવિહડ પ્રીત. ભગo 8 અરજ સુણીને આવીયા અરિ૦,સાહિબ મન ઘરમાંહિ ભગ જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી અરિ૦,પ્રગટે અધિક ઉચ્છહિ. ભગ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy