SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિ જિન સ્તવન [ ૩૩૩ - - - - - ભાદવ સુદિ નવમ મોક્ષે ભવ હિણું તીન, તપ સહિસંબચવણ ઉગણુસ અયર થિત લીં; સનતકુમાર પિતા ગતિ માતા શનતકુમાર, વંસ ઈબાગ અંતર નૈઊ કોડ અયર નિરધાર. ૫ સાત સહિત પણ સિ કેવલ તેતા મણનાણી, આઠ સહિત સહ ચ્યાર અવધિ મુનિ સંખ્યા જાણી; પનરે સ ચવેદે પૂરવધર મુનિ વર માલ, અઠ્ઠાવીસ ઊંણ લખ પૂરવ દીક્ષા કાલ. ૬ પરમનિધન પરમદ્ધિ પરમ પુરૂષ જગ તૂહી, તુઝ દરસણ લહિ હરિહર આદ ભજે જન ચૂંહી; રતનરાજ મુનિ સીસ સહિતની અરજ સુણી જે, નિજરે નિહાલી ભવભય ટાલી સંપદ દીજૈ. ૭ શ્રી જિનમહેન્દ્રસુરિજી કૃત (૪૭) જય જય જગદાધાર, સુવિધિ જિર્ણોદા રે; સારે સુરનર સેવ અધિક આનંદા રે. ૧ સુરતરૂ અવતાર, સિવ સુખકંદા રે, સમર્યા પૂરઈ કાજ, કાટે ફંદા રે. ૨ પાપ વિદારણ મ્યાંમ, કોટિ જિર્ણોદા રે; સાત જ કારણ જાંણ, [જિન) ચંદારે. ૩ તુજ ગુણ અંત ન પાર, કહત સુરિદા રે, ચાહે તુઝ પદ સેવ, મહેન્દ્ર મુર્ણિદા રે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy