SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ] ૧પ૧ સ્તવન મનુષા થાપક ઉથાપક મતી, એ સરવ મમત્તી; તિહુ કિણુ જિનમત દેસનૈ, મતિ સમગ્ર સુમતિ નાંનસાર જિનમત રતા, તે રહિસ પિટાંણ; શુદ્ધ સુપરણિત પરણમી, અનુભા રસ માંણું. Jain Education International સુ॰ ૨ ( ૪૨૬ ) ફાગુણ હિંદુ નવમીä ચવણ સુવિધિ જિન વી, આંણુત નામ વિમાંણુ જનમ નયરી કાક'દી; મિગસર વદિ પ`મિય, જનમ પિતા સુગ્રીવ, માતા રામા સૂલ નિખત ધન રાસ સદીવ. મગરમચ્છ લઈને ધનુસ એક સાદેઢુનૂ' માન, આયુ પૂવ લખ દેય સેત વરણે રાજાન; પરણ્યા વ્રત પરવાર સહૅિસ વ્રત નયર કાકી, વ્રત તપ છઠે મિગસર વદિ વ્રત તિથ નદી. ૨ પારણુ જૈ દિવસ ખીરથી પારણું કીન, પુમિત્ર ઘર માસ ચઉં હૈામન્થ ન હીંન; નયર કાકી જ્ઞાન જ્ઞાન તપ દે ઉપવાસ, સાલ વૃક્ષ તલ ઊપના લેાકાલેાક પ્રકાસ તીજ કાતિ સુદિ જ્ઞાંન તિર્થં ગણધર અઠ્યાસી, દો લખ સાહૂ લખ અજા વીસ સહિઁસ પ્રકાસી; જક્ષ જક્ષણી અજિત ગુતારા સૂત્ર મઝાર, સિદ્ધ થાંન સમ્મેત સહિસ સિદ્ધે પરિવાર. For Private & Personal Use Only સુ॰ ૩ ૧ ૩ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy