SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિ જિન સ્તવન | ૩૩૧ બેઠુ પાસે ચામર લડુંકેજી, પચવણી કુસુમ બહુ મહુકેજી; સાહેબ૦ ઈસ જે તુજ ઋદ્ધિના રસિયાજી તસ ખાપમધ સિવે ખસીઆજી,૪ એમ વિનતી કરી પ્રભુ તુટ્યાજી,શ્રીસુવિધિ જિનેશ્વર વુધ્ધાજી;સાહે ઋદ્ધિ કીર્ત્તિ અનતી આપે,શિવપદવી મુજને થાયેજી. સા૦ ૫ શ્રી દાનવિમલજી કૃત. (૪૨૪) સુવિધિ જિનેશ્વર સાહિબા, વિનતડી હે મારી અવધાર કે; સાર કરો હવે માહુરી, ચિત્ત ચાખે હું નિજ નયણ નિહ્રાલ કે. ૧ સહે સ્વારથીએ જગ છે, વિષ્ણુ સ્વારથ હે દુઃખના કાણુ જાણુ કે; તું વિષ્ણુ બીજો કા નહીં, પરમારથ હૈ પદના અહિંઠાણુ કે. ર તું ગાજે શીર ગાજતે, આશ પરની હૈ કરવી શું કામ કે; છાંયડી ખાવલ કે લીએ, સુખદાયક હૈ છાંડુ સુરતરૂ ખામી કે. ૩ મીઠી જુઠી વાતની, સકલના હે નિવ જાણે ખાલ કે; ખેલ અમેાલ કરે પિતા, જગમાંહી હૈ તું લીલ ભૂપાલ કે સુ૦૪ વાના વિમલ વધારસ્યા, સેવકને હે તું વાંછ્યું દેઇ દાન કે; ભક્તિવશે કહે આલ હૈ, ભક્તિવચ્છલ હૈ બિરૂદ સુણ્યા કાન કે. મ Jain Education International શ્રી જ્ઞાનસારજી કૃત (૪૫ ) સુવિધિ જિનેસર તાડુૐા, મત તત જે જાણે; તે મિથ્યામતિ નવિ ગ્રસૈ, મત મમત ન તાંળું. સુવિધિ૰ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy