SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦] ૧૧૫૧ સ્તવન મંજુષા સ્વામી, બલિહારી તુમ ધર્મ. જે આપે શિવશમરે સ્વામી, દૂર હરે ભવ ભર્મરે સ્વામી. ૧ વિધિ ભાગે અરિહંતજી રે, સકળ જીવ સુખકાર; હિંસા અવિધિ જિહાં નહીં રે, જીવદયા નિધિ સાર રે સ્વામી, જે વિધિ કહે જગતાત રે, તે વિધિ મેં નવિ થાય; વિધિ વિના શિવપદ નહી રે, હવે ચે સિદ્ધિ ઉપાય રે સ્વામી વિધિ અવિધિ જાણું નહીં રે, એવું પ્રભુના પાય; બાંહ્ય ગ્રહ્યાની લાજથી રે, આપે તાર જિનરાય રે સ્વામી તાક બિરૂદ જિદને રે, જગમેં છે સુપ્રસિદ્ધ તે ઈણ ઠામે કિમ રહે રે, જે મુજ કાજ ન સિદ્ધ રે સ્વામી પિતાવટ જાણી કરી રે, આપ અવિચળ રાજ; વાઘજી મુનિના ભાણનાં રે, એટલે સિદ્ધાં કાજ રે સ્વામી. ૬ શ્રી કૌત્તિવિમલજી કૃત (૪૨૩) સુવિધિ જિનેશ્વર સ્વામિજી સાહેબ સાંભળો. તમે બદ્ધિ અનંતી પામી છે; સાહેબ, જે ત્રાદ્ધિને હું શું કામીજી, તે વિનતી કરું શિરનામીજી. સા. ૧ ત્રણ ગઢમાં બેઠા સહેજી, ભવિજનના મન મોહેજી; સાહેબ, શિર ઉપર છત્ર બિરાજે છે,ત્રણે લેકના સંશય ભાજે જી. સાહેબ૦૨ વાજીંત્ર કેડાછેડી વારેજી, સવિ પર્ષદા રહે કર જોડીજી; સાહેબ, વાણી તિહાં અમીય સમાણીજી,સાંભળે સવિ ઈદ્રાણજી.સાહેબ૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy