________________
શ્રી સુવિધિ જિન સ્તવન
[ ૩૨૯
સુવિધિ જિનદકી આણુ અખ ધાર લે કુમત કુષથ સબ દૂર તારા, પક્ષ દ્યાગ્રહુ મૂલ નહી તાનીયેા ાનીયા જૈનમત શુદ્ધ સારા; મહાસ ́સાર સાગર થકી નિકલી કરત આનંદ નિજરૂપ ધારો, સુકલ અરૂ ધરમ દોઉ ધ્યાનકાં સાધલે આતમારૂપ અકલક પ્યારા.
શ્રી ખુશાલમુનિજી કૃત
(૪૧)
૧
ૐ
સુવિધિ જિનેસરજી શું પ્રીત, માહરા મનની અવિહડ રીત; એહ વિષ્ણુ ન ગમે બીજો કાઇ, જાણું રહીએ સેવક હાય. ૧ માહ્યો માલતી ફૂલે ભૃંગ, ન કરે બાઉલ તરૂ શું રંગ; ગગાજળમાં નાહ્યા જે, છીલર જળશું ન કરે ને. ૨ સરોવર ભરીયાં બહુળે નીર, જળધર વિષ્ણુ નવિ પીયે કીર;૪ કમલની દિનકર કુમુદિની ચદ, એહુથી વાધે અધિક આણંદ. ૩ ગૈારી કમળા હર હરી જેમ, વાધે દિન દિન વધતા પ્રેમ; કેકિલ પામી તરૂ સહકાર,પ મંજરીશુ તે અધિકા પ્યાર. ૪ તિણિ પરે તુમ ગુણશું છે રાગ, માહુરા જાગ્યા પૂરણ ભાગ; શ્રી અખયચ દસુરીશ પસાય,ખુશાલમુનિ પ્રભુના ગુણ ગાય. ૫
શ્રી ભાણચંદ્રજી કૃત (૪૨૨) સુવિધિનાથ જગનાથજીરે, અનુપમ સુવિધિ નિધાન; અવિધિ દોષ સિવ વારતારે, કરતા સકળ વિધાન
૧ ભમરા ૨ ખાવળ, ૩ છીછરાં, ૪ ચાતક, ૫ આંખે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org