________________
શ્રી સુવિધિ જિન સ્તવન
[૩ર૭
My ***
* ****
* * * * * *
* * * * *
* * *
* * * * * * * *
* *
* * * * * * *
* * *
* *
*
*
* *
*
*
* *
* * * * * *
* * #
* * * * * * *
* * * * * * * * * *
*
* * *
*
**
**
પંચ ઈંદ્ર રૂપ ચુનો જે, કરીય નગન રે; ઉદયરત્ન પ્રભુ મિલી તેણું, ખાય સેગન રે. સુવિ૦ ૪
શ્રી જિનરાજસૂરિજી કૃત
(૪૯) સેવા બાહિરે કહીયે કઈ સેવક, તાર્યો હ તે તવીર્યે કીધે કામ મસાકતિ દીધા, તે દાતાર ન ચવીયે. સેવા. ૧ બેડી જિમ તારે બુડતાં, તે તારક સરદહીયે; આપણુપે તરતાં ને તારે, તે શું તારક કહીયે? ૨ આઠ પહોર ઊભા એલગતાં, મેજ કદે કિણ દીજે; બિરૂદ ગરીબ નિવાજ તણે પ્રભુ, તિણી ઉપર ન વહીજે. ૩ તે કિમ પાત્ર કુપાત્ર વિચારે, જે ઉપગારી હવે; સમ વિસમી ધારે વરસંત, જલધર કદે ન જોવે. ૪ પડિઓ સુજસ લીયે પરમેસર, પૂર્યો છતો પવાડે, શ્રી જિનરાજ સુવિધિ સાહિબસુ, કિમ પહુંચી જે આડે. ૫
શ્રી આત્મારામજી કૃત
(૪૨૦) સુવિધિ જિનવંદના પાપ નિકંદના જગત આનંદના મુક્તિદાતા, કરમદલ ખંડના મદનવિહડના ધરમધુર મંડના જગત્રાતા; અવર સહુ પાસના છેર મન આસન તેરી ઉપાસના રંગરાતા, કરે મુજ પાલના માન મંદ ગાલના જગત ઉજાલના દેહ શાતા. ૧ ૧ હોડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org