________________
૩૨૬ ]
૧૧પ૧ સ્તવન મુષા
અજિત યક્ષ જસ દીખતા રે, દેવી સુતારા સાર; એ પ્રભુ શાસન દેવતા રે, ટાળે વિઘન વિકાર. ૪ દેય લાખ પૂર્વ આઉખું રે, લખન મઘર ઉદાર; તે જિનજી મુજ આપજો રે, ભાવ કહે... ભવ પાર.
શ્રી આણુ દવરધનજી કૃત
(૪૧૭)
મન માન્યા હે સખી સુવિધિ જિણ ૬ કે, મિલવા મુજ અલજો ઘણા; સુપન તરે હે સખી કીજે સેવકે, પરતક્ષ પણ રલીયામણે. ૧ અતિ ઝાઝી હે સખી મનની વાત કે, એક વચનમાં કિમ ક ું; ગયણ ગણે હે સખી તારા કેડિ કે, મુંડિમાં કહેા કિમ ગ્રહું. ર મેરે મનડે હે સખી એક સસ્નેહ કે, રાતદિવસ રમતા રહું; કહે આણુંદ હે સખી ભગત પ્રમાણુ કે, ભાવે તિમ કાઇ કહું. ૩
૫
શ્રી ઉદયરત્નજી કૃત (૪૧૮)
સુવિધિ સાહિબ શુ` મન્ન માહુરૂ', થયું મગન્ન રે; જિહાં જો તિદ્ધાં તુજને દેખું, લાગી લગન રે. સુવિ૦ ૧ મનડામાં જિમ માર ઇચ્છે, ગાજે ગગન રે; ચિતડામાં જિમ કાયલ ચાહે, માસ ફૅગન્ન રે; સુવિ૦ ૨ એન્ડ્રુવી તુજશું આસકી મુને, ભરૂ· ડગન રે; જોર જસ ક્ાજના તું, એક ઠગન રે.
૧
સુવિધિ ૩
૧ કાગણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org