SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિ જિન સ્તવન | ૩૨૫ શ્રી ગુણવિલાસજી ત. (૧૫) ઈહ વિધ સુવિધિ જિર્ણદકા, લખિ રૂપ ઉદારા; રિદયકમલમેં ધ્યા, લહિયે ભવ પારા. ઈહ૦ ૧ અસન વસન કે નહી, નહી મદનવિકારા; ભય વતિ આયુધ બિના, કરનીસો ન્યારા. હ૦ ૨ લિંગ નહિ સંગ્યા નહિ, નહિ વરણ વિચાર; નિરંજન પરમાતમા, સો દેવ હમારા. ઇહ૦ ૩ બ્રહ્મા વિષ્ણુ મહેસરો, પરમેસર પ્યારા; ગુનવિલાસ શ્રીજિનરાજસેં, જિન રાગ નિવારા. ઈહ૦ ૪ શ્રી ભાવવિજયજી કૃત (૪૧૬). સેવો ધરી નિરમલ ભાવ, સુવિધિ જિનરાજીઓ રે, નવમે જિન પ્રબલ પ્રભાવ, સુવિધિ. ભવસાયર તારણનાવ. કાકદી નયરી ધણું રે, જસ તાત સુગ્રીવ નરિદ; રામા અભિરામ ગુણે રે, જસ જનની સુખકંદ. ૧ વંશ ઇક્ષાગ સુરાચલે રે, સુરતરૂ સમ સુખકાર; કિરતિ કુસુમે મહામહે રે, વાંછિત ફળ દાતાર. ૨ નિજ વાર કરી જિપતી રે, નિરમલ ગંગ તરંગ, સુંદર કાયા જેહની રે, એક શત ધનુષ ઉત્તગ. ૩ ૧ મેર પર્વ ૨ ગે. ૩ મે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy